ગુજરાતી વ્યાકરણ :વાક્યના પ્રકાર
ગુજરાતી વ્યાકરણ : જોડણી, સંધિ, સમાસ, અલંકાર, છંદ, વિભક્તિ, નિપાત, ક્રૃદંત, કર્તરિ, કર્મણિ, ભાવેરચના, પ્રેરક અને પુન:પ્રેરક વાક્ય રચનાઓ (rijadeja.com)
ગુજરાતી કહેવતો , કવિતાઓ , વાર્તા ,સુવાક્યો ,અજબ -ગજબ માટે
અહીં ક્લિક કરો.
ધોરણ ૬ થી ૮ ગુજરાતી પ્રથમ સત્રના રુઢિપ્રયોગો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
પ્રાર્થનાનું ઈ પુસ્તક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
શબ્દ સમૂહ માટે એક શબ્દ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
- ગાજ્યાં મેઘ વરસે નહી ને ભસ્યાં કુતરાં કરડે નહી.
- આવડે નહી ઘેઁશ ને રાઁધવા બેસે ભેંસ.
- વારા ફરથી વારો અને મારા પછી તારો.
- વઘારેલી ખીચડી દાઢે વાળગી.
- ન બોલવામાં નવ ગુણ.
- બોલે એના બોર વેચાય.
- કાગડો દહીંથરુ લઇ ગયો.
- વિદ્યા વિનય થી શોભે છે.
- સાહસ વિના સિદ્ધિ નથી.
- કુતરુ કાઢતા બિલાડુ પેંઠુ.
- વાંદરા ને સીડી ના અપાય.
- કેડ માં છોકરુ ને ગામ માં ઢિંઢોરો.
- ગામ હોય ત્યાં ઉકરડો હોયજ.
- નામ છે એનો નાશ છે.
- કુવામાં હોય તો હવાડા માં આવે.
- બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા.
- મોર ના ઇંડા ચીતરવા ના પડે.
- જેવો દેશ તેવો વેશ.
- જેવો સંગ તેવો રંગ.
- જેની લાઠી એની ભેંસ.
- જેવું વાવો તેવુ લણો.
- ઝાઝા રસોઇયા રસોઇ બગાડે.
- સો વાત ની એક વાત.
- દુર થી ડુંગરા રળિયામણા.
- મામાનું ઘર કેટલે, દિવો બળે એટલે.
- સોબત કરતા શ્વાનની બે બાજુ નુ દુઃખ,
- ખીજ્યું કરડે પીંડીએ રીઝ્યું ચાટે મુખ્.સંસ્કૃત સુભાષિતો
या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना ।
या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सद वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा ॥
अयुक्तमपि न ग्राह्यं साक्षादपि बृहस्पतेः ॥
युक्तिहीनं वचस्त्याज्यं वृद्धादपि शुकादपि ॥
सन्तः परीक्ष्यान्यतरद्भजन्ते मूढः परप्रत्ययनेयबुद्धिः॥
साधयेद् भेददण्डाभ्यां यथायोगेन चापरान्॥
क: शूरो विजितेन्द्रिय: प्रियतमा कानुव्रता किं धनं विद्या किं सुखमप्रवासगमनं राज्यं किमाज्ञाफलम्॥
प्रकृतिरियं सत्त्ववतां न खलु वयस्तेजसो हेतु:॥
पात्रत्वाद्धनमाप्नोति धनाद्धर्मं ततः सुखम् ॥
रिक्तहस्तेन नोपेयाद् राजानं देवतां गुरुम्॥
शीलं च दुर्लभं तत्र विनयस्तत्र सुदुर्लभः॥
हरो हिमालये शेते हरिः शेते महोदधौ ॥
नादन्ति सस्यं खलु वारिवाहाः परोपकाराय सतां विभूतयः ॥
न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ॥
जनकः पञ्चमश्चैव जकाराः पञ्च दुर्लभाः ॥
आचारः परमं ज्ञानम् आचारात् किं न साध्यते ॥