ખીમાણા સેન્ટરની નવાવાસ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ઉત્સાહી શિક્ષકશ્રી નટવરભાઈ મિસ્ત્રી એ બનાવેલ એકમ કસોટીઓ અહીં મૂકું છું.
- ધોરણ ૪ ની ગુજરાતી ગણિત પર્યાવરણ ની ટેસ્ટ પેપર ની એક્ષેલ્ ફાઈલ
- ધોરણ ૨ ની ગુજરાતી ટેસ્ટ પેપર
- ધોરણ ૩ ની ગુજરાતી એકમ વાર ટેસ્ટ પેપર
- ધોરણ ૩ ની ગણિત એકમ વાર ટેસ્ટ પેપર
- ધોરણ ૩ ની પર્યાવરણ એકમ વાર ટેસ્ટ પેપર
- ધોરણ ૪ ની ગુજરાતી એકમ વાર ટેસ્ટ પેપર
- ધોરણ ૪ ની ગણિત એકમ વાર ટેસ્ટ પેપર
- ધોરણ ૪ ની પર્યાવરણ એકમ વાર ટેસ્ટ પેપર
- ધોરણ ૪ ની હિન્દી એકમ વાર ટેસ્ટ પેપર
- ધોરણ ૫ ની ગુજરાતી એકમ વાર ટેસ્ટ પેપર
- ધોરણ ૫ ની સામાજિક વિજ્ઞાન એકમ વાર ટેસ્ટ પેપર
- ધોરણ ૫ ની શારિરીક શિક્ષણ એકમ વાર ટેસ્ટ પેપર
- ધોરણ ૫ ની ગણિત એકમ વાર ટેસ્ટ પેપર
- ધોરણ ૫ ની વિજ્ઞાન ટેકનોલોજી એકમ વાર ટેસ્ટ પેપર